ટંકારામાં બાઈક ઉપર દારૂની હેરફેર કરતા એક ઝડપાયો 

- text


ટંકારા : ટંકારા નગરનાકા નજીકથી પોલીસે બાતમીને આધારે બાઈક ઉપર દારૂની હેરફેર કરતા આરોપી સમીરભાઇ અયુબભાઇ મેસાણીયાને વિદેશી દારૂની આઠ બોટલ કિંમત રૂપિયા 3000 તેમજ 20 હજારની કિંમતના બાઈક સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 23,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દારૂના આ ધંધામાં આરોપી વસીમભાઇ અજીતભાઇ સાંજી રહે.ટંકારા વાળાની સંડોવણી કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text