મોરબીના કેનાલ રોડે કાર ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતા યુવાન ઈજાગ્રસ્ત 

- text


મોરબી : મોરબીના લીલપર કેનાલ રોડ ઉપર એસપી રોડના ખૂણા પાસે GJ-16 BK-1945 નંબરના કાર ચાલકે GJ-03 U-4965 નંબરની રીક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષામાં મુસાફરી કરી રહેલા ટંકારા તાલુકાના વીરપર ગામના કાનજીભાઇ પરસોતમભાઇ ઉઘરેજા ઉ.45ને પગમાં ફ્રેક્ચર થઇ જતા કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text