મોરબીની મહેન્દ્રનગર ચોકડીએથી તસ્કર અપાચે બાઈક ચોરી ગયો 

- text


મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ સીટી પોઇન્ટ કોમ્પલેક્ષની બાજુમાથી અજાણ્યો તસ્કર ધવલભાઇ જયંતીભાઇ પટેલ, રહે- પ્રભુક્રુપા ટાઉનશીપની બાજુમા, સોમનાથપાર્ક, લાભ પેલેસવાળાનું રૂપિયા 25 હજારની કિંમતનું ટીવીએસ કંપનીનું અપાચે બાઈક ચોરી કરી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text