મોરબીની ધી વી.સી. ટેક્નિકલ હાઇસ્કુલમાં સોમવારે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

- text


મોરબી : ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ, ખાતે શાળા કક્ષાના વિજ્ઞાન – ગણિત – પર્યાવરણ પ્રદર્શનનું તા.૪ને સોમવારે સવારે 7:30 થી 11:30 દરમિયાન આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો. 9 થી 12 ના કુલ 228 વિદ્યાર્થીઓ 115 કૃતિઓ રજૂ કરવા જઈ રહ્યા છે.આ પ્રદર્શન નિહાળવા તેમજ બાળ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારવા માટે શાળા પરિસરમાં પધારવા ધી વી. સી. ટેક્. હાઈસ્કૂલ પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text