મોરબીના ભાજપ અગ્રણી પ્રભુભાઈ ભૂતના પિતાજીનું અવસાન

- text


 

મોરબી : મૂળ વર્ષામેડી હાલ મોરબી નિવાસી અમરશીભાઇ ધરમશીભાઈ ભુત (ઉ.83) તે પ્રેમજીભાઈ ધરમશીભાઈ ભુત, જયંતીભાઇ અમરશીભાઇ ભુત, પ્રભુભાઈ અમરશીભાઈ ભુત ( ભાજપ અગ્રણી) અને કિશોરભાઈ અમરશીભાઇ ભુતના પિતાજી તેમજ અલ્પેશભાઈ પ્રેમજીભાઈ ભુત અને દિનેશભાઈ પ્રેમજીભાઈ ભુતના દાદાનું આજે તા. 30/08/2023 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1/09/2023ને શુક્રવારે સવારે 8થી 10 સ્વાગત હોલ, રવાપર ચોકડી, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text