મોરબીમાં આહીર સેનાના પ્રમુખ સહિતના હોદેદારોની વરણી

- text


મોરબી : મોરબી જિલ્લા આહીર સેના દ્વારા મોરબી શહેરના હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે દ્રારકેશભાઇ કુંભરવાડીયા, ઉપપ્રમુખ તરીકે અમીતભાઇ અવાડીયા, ગોપલભાઇ કામરીયા, માધવભાઇ વિરડા, હિનેશભાઇ વાંક, મહામંત્રી તરીકે નયનભાઇ જારીયા, ઉમેશભાઇ ડાંગર સહમંત્રી તરીકે બીપીનભાઇ સવસેટા, રમેશભાઇ ગરચર, સંગઠન મંત્રી તરીકે ગોપાલભાઇ કુંભરવાડીયા, મંત્રી તરીકે ધુપેશભાઇ હુંબલ, આર્યનભાઇ નાટડા, રાહુલભાઇ મકવાણા, ભરતભાઇ ગોગરા, લાલાભાઇ વીરડા, કીશનભાઇ ગોગરા અને મીડિયા કન્વિનર તરીકે સાગરભાઇ બોદરની વરણી કરવામાં આવી છે.

- text

- text