મોરબી સબજેલ ખાતે શીલા ફલકમનું અનાવરણ

- text


મોરબી : આજરોજ 27 ઓગસ્ટના રોજ “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત મોરબી સબ જેલના મુખ્ય દરવાજાની બાજુમાં શીલા ફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ માટીના દીપ જલાવી, હાથમાં રાખી રાષ્ટ્ર નિર્માણ માટેના પાંચપ્રણની પ્રતિજ્ઞા તથા શપથ ગ્રહણ કરવામાં આવ્યો હતો. આ તકે વીરોને વંદન, વસુધા વંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા તથા તમામ જેલ પોલીસ સ્ટાફના અધિકારી હાજર રહ્યા હતા.

- text

- text