VACANCY : લિંકીંગ ફૂટવેર LLPમાં 9 જગ્યાઓ માટે ભરતી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ટંકારા નજીક આવેલ ફૂટવેર મેન્યુફેક્ચરિંગ કરતી લિંકીંગ ફૂટવેર LLPમાં 9 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને મો.નં. 9898826491 ઉપર પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા ફેક્ટરીએ બપોરે 2થી 4 દરમિયાન રૂબરૂ મળવા જણાવાયું છે.


સેલ્સ કો-ઓર્ડિનેટર – 4 (F)
અભ્યાસ : ગ્રેજ્યુએશન
અનુભવ : 1 વર્ષ / ફ્રેશર્સ
સ્કિલ : કોમ્યુનિકેશન, બેઝિક કોમ્યપ્યુટર
● રિટેઇલ આઉટલેટ સેલ્સમેન – 4 (M/F)
રિટેઇલ સેલ્સનો અનુભવ ફૂટવેર લાઈનનો
અભ્યાસ : 12 પાસ
અનુભવ : 1 વર્ષ
સ્કિલ : કોમ્યુનિકેશન
● ઓફિસ પીયૂન – 1(M/F)
અભ્યાસ : 10 પાસ
અનુભવ : ફ્રેશર્સ

લિંકીંગ ફૂટવેર LLP
સર્વે નં.64/1પૈકી 5, જબલપુર
આઈટીઆઈ ટંકારા સામે,
મોરબી-રાજકોટ રોડ,
ટંકારા-363650