મોરબી જિલ્લાના 19 નાયબ મામલતદારોની બદલી, બઢતી મેળવનાર 54ને અપાયા પોસ્ટિંગ

- text


અન્ય જિલ્લામાંથી આવેલા 2 નાયબ મામલતદારને પણ પોસ્ટિંગના ઓર્ડર 

મોરબી : મોરબી જિલ્લા કલેકટર તંત્રમાં આજે મોટા ફેરફારો થયા છે. જિલ્લાના 19 નાયબ મામલતદારોની બદલીના ઓર્ડર થયા છે. ઉપરાંત બઢતી મેળવીને નાયબ મામલતદાર બનેલા 54 કર્મચારીઓને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા નાયબ મામલતદારોની બદલી સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે. જે નાયબ મામલતદારને એક જ જગ્યાએ 4 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા તે સહિતના 19 નાયબ મામલતદારની બદલીના હુકમ કરી તેને અન્ય સ્થળે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં જિલ્લાના 54 મહેસુલી તલાટી અને ક્લાર્કને મહેસુલ વિભાગ દ્વારા નાયબ મામલતદારના પ્રમોશન આપવામાં આવ્યા હતા. આ તમામને જિલ્લા કલેકટર દ્વારા નાયબ મામલતદાર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. વધુમાં જિલ્લાફેરથી મોરબી જિલ્લામાં આવેલા અન્ય 2 નાયબ મામલતદારને પણ જિલ્લા કલેકટરે પોસ્ટિંગ આપ્યું છે.

બદલી પામેલા નાયબ મામલતદારની યાદી 

1. એચ.એમ. કુંડારીયા- નાયબ મામલતદાર (મહેસૂલ-2) કલેક્ટર કચેરી, મોરબી

2. જે.વી. ખાખરીયા- નાયબ મામલતદાર (મ.ભો.યો વહીવટ) મામલતદાર કચેરી, મોરબી (ગ્રામ્ય)

3. ઓ.એન. જાડેજા- નાયબ મામલતદાર (અપીલ), કલેક્ટર કચેરી, મોરબી

4. આર.જી. રતન- નાયબ મામલતદાર (મતદારયાદી) જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી, મોરબી

5. જે.પી. પાલીયા- નાયબ મામલતદાર (મેજી.) કલેક્ટર કચેરી, મોરબી

6. પી.એન. અજાણી- નાયબ મામલતદાર (એટીવીટી) મામલતદાર કચેરી, ટંકારા

7. કે.ડી. બુસા- નાયબ મામલતદાર (પુરવઠા) મામલતદાર કચેરી, મોરબી (શહેર)

8. જે.સી. પટેલ- નાયબ મામલતદાર (ઈ-ધરા), મામલતદાર કચેરી, ટંકારા

9. વાય.પી. ગોસ્વામી- નાયબ મામલતદાર (એટીવીટી) મામલતદાર કચેરી, વાંકાનેર

10. એસ.એ. ડોડીયા- નાયબ મામલતદાર (મ.ભો.યો વહીવટ) મામલતદાર કચેરી, માળીયા (મી.)

11. એચ.એમ. પરમાર- સર્કલ ઓફિસર-1, મામલતદાર કચેરી, વાંકાનેર

12. આર.એલ. ઝાલા- સર્કલ ઓફિસર-1, મામલતદાર કચેરી, વાંકાનેર

13. જી.એસ. જાડેજા- નાયબ મામલતદાર (સહાય) પ્રાંત કચેરી, મોરબી તથા નાયબ મામલતદાર (અપીલ) પ્રાંત કચેરી, મોરબીના દફ્તરનો વધારાનો હવાલો

14. વી.આર. ઝાલરીયા- સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી, ટંકારા

15. એ.એમ. પાવરા- સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી, મોરબી (શહેર)

16. સી.આર. પરમાર- નાયબ મામલતદાર (એડીએમ), મામલતદાર કચેરી, વાંકાનેર

17. એમ.પી. કુંવરીયા- નાયબ મામલતદાર (રેકર્ડ કીપર), મામલતદાર કચેરી, વાંકાનેર

18. પી.એમ. નાયકપરા- શિરસ્તેદાર, પ્રાંત કચેરી, હળવદ

19. ડી.એચ. સોનાગ્રા- નાયબ મામલતદાર (મહેસૂલ), મામલતદાર કચેરી, હળવદ

નાયબ મામલતદાર તરીકે બઢતી મેળવ્યા બાદ પોસ્ટિંગ મેળવનાર કર્મચારીઓ

1. એમ. કે. પટેલ- નાયબ મામલતદાર (મતદારયાદી) પ્રાંત કચેરી મોરબી

2. જે.એ. માથકીયા- નાયબ મામલતદાર-1 (મેજી.) પ્રાંત કચેરી, વાંકાનેર

3. આર.કે. સોલંકી- નાયબ મામલતદાર (ડિઝાસ્ટર) કલેક્ટર કચેરી, મોરબી

4. કે.જી. ગામી- નાયબ મામલતદાર (મ.ભો.યો તપાસણી) મામલતદાર કચેરી, મોરબી (ગ્રામ્ય)

5. એ.જે કારાવાડીયા- નાયબ મામલતદાર (ઈ-ધરા-2) મામલતદાર કચેરી, મોરબી (ગ્રામ્ય)

6. બી.એ.વાણીયા- નાયબમામલતદાર(એ.ટી.વી.ટી.) ના.કા.ઇ. (એ.ટી.વી.ટી)ની કચેરી, વાંકાનેર C/O પ્રાંત કચેરી, વાંકાનેર

7. એસ.આર.સાદરીયા- નાયબ મામલતદાર-૨મામલતદાર કચેરી,મોરબી(શહેર) તથા મોરબી(શહેર) ખાતે મતદારયાદીની કામગીરીનો વધારાનો હવાલો

8. એમ.કે.કંઝારીયા- નાયબ મામલતદાર(એ.ટી.વી.ટી.) ના.કા.ઇ.(એ.ટી.વી.ટી)ની કચેરી, હળવદ C/O પ્રાંત કચેરી, હળવદ

9. એચ.ડી.બોપલીયા- નાયબ મામલતદાર(મહેસુલ) મામલતદાર કચેરી, મોરબી(શહેર)

10. બી.ટી.પેથાપરા- નાયબ મામલતદાર(એ.ડી.એમ.) મામલતદાર કચેરી, મોરબી(ગ્રામ્ય)

11. વી.એમ.બાવરવા- નાયબ મામલતદાર(પુરવઠા) મામલતદાર કચેરી, ટંકારા

12. એમ.આર.વાઢેર- નાયબ મામલતદાર(મેજી.) મામલતદાર કચેરી, હળવદ

13. જે.એસ.ઝાલા- નાયબ મામલતદાર(દબાણ), મામલતદાર કચેરી, મોરબી(ગ્રામ્ય)

14. પી.એન.સુરાણી- નાયબ મામલતદાર(ઇ-ધરા-૨) મામલતદાર કચેરી, હળવદ

15. પી.એ.વ્યાસ- નાયબ મામલતદાર(મ.ભો.યો તપાસણી) મામલતદાર કચેરી, વાંકાનેર

16. આર.એચ.ગોસ્વામી- નાયબ મામલતદાર(દબાણ) મામલતદાર કચેરી, વાંકાનેર

17. એમ.એચ.ત્રિવેદી- નાયબ મામલતદાર-૧ પ્રાંત કચેરી, હળવદ

18. એસ.વી.રાઠોડ- નાયબ મામલતદાર (પુરવઠા) મામલતદાર કચેરી, મોરબી (ગ્રામ્ય)

- text

19. એમ.બી.કણઝરીયા- નાયબ મામલતદાર(દબાણ) મામલતદાર કચેરી, હળવદ

20. એમ.પી.ચૌહાણ- નાયબ મામલતદાર (ઇ-ધરા-૧) મામલતદાર કચેરી, વાંકાનેર

21. એમ. પી.ભાટીયા- નાયબ મામલતદાર(એ.ટી.વી.ટી.) ના.કા.ઇ. (એ.ટી.વી.ટી)ની કચેરી, ટંકારા C/O પ્રાંત કચેરી, મોરબી

22. બી.કે.કણઝરીયા- નાયબ મામલતદાર (મ.ભો.યો તપાસણી) મામલતદાર કચેરી, હળવદ

23. પી.એચ.સોલંકી- નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી) મામલતદાર કચેરી, હળવદ

24. એચ.એ.કણઝરીયા- નાયબ મામલતદાર (સ્થા.સ્વ.ચું) કલેકટર કચેરી, મોરબી તથા નાની બચત/ન.પા./મનોરંજન કરની કામગીરીનો વધારાનો હવાલો

25. આર.જી.હેરમા- નાયબ મામલતદાર (મતદારયાદી) મામલતદાર કચેરી, મોરબી (ગ્રામ્ય)

26. એફ.એન.મોડ- નાયબ મામલતદાર (પુરવઠા) મામલતદાર કચેરી, હળવદ

27. આર.એચ.કણઝરીયા- નાયબ મામલતદાર (એ.ડી.એમ) મામલતદાર કચેરી, હળવદ

28. પી.એચ.પરમાર- નાયબ મામલતદાર (એ.ડી.એમ) મામલતદાર કચેરી, માળીયા (મીં)

29. જી.આર.બોસીયા- મામલતદાર કચેરી, ટંકારા નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.) મહેસુલી તલાટી, ના.કા.ઇ. (એ.ટી.વી.ટી)ની કચેરી માળીયા (મી.) C/O પ્રાંત કચેરી, હળવદ

30. એલ.એસ.ઠાકર- નાયબ મામલતદાર (પુરવઠા) મામલતદાર કચેરી, માળીય (મી.)

31. આર.આર.હુંબલ- સપ્લાઇ ઇન્સપેક્ટર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, મોરબી

32. જી.વી.પઢીયાર- નાયબ મામલતદાર(એ.ટી.વી.ટી.) ના.કા.ઇ. (એ.ટી.વી.ટી)ની કચેરી, મોરબી C/O પ્રાંત કચેરી, મોરબી

33. એ.આર.ગાંભવા- નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.) મામલતદાર કચેરી, મોરબી (ગ્રામ્ય)

34. એસ.વાય. પડસુંબીયા- નાયબ મામલતદાર (ઈ-ધરા) મામલતદાર કચેરી, માળીયા (મી.)

35. આર.એસ. ડાંગર- સપ્લાઈ ઈન્સ્પેક્ટર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, મોરબી

36. એ.આર. ઝાલરીયા- નાયબ મામલતદાર (રેકર્ડ) કલેક્ટર કચેરી, મોરબી

37. ડી.એલ. ડોડીયા- નાયબ મામલતદાર (LRC/RTI/ઇ-સેવા સોસાયટી) કલેક્ટર કચેરી, મોરબી

38. એમ.બી.ચૌહાણ- નાયબ મામલતદાર (એ.ડી.એમ) મામલતદાર કચેરી, ટંકારા

39. એમ.એચ.સિસોદિયા- નાયબ મામલતદાર (મહેકમ) કલેક્ટર કચેરી, મોરબી

40. એચ.જી.ચૌહાણ- નાયબ મામલતદાર (જનરલ) કલેક્ટર કચેરી, મોરબી

41. જે.સી.પરમાર- સપ્લાઇ ઇન્સપેક્ટર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, મોરબી (કામગીરી મતદારયાદી/ચૂંટણી પ્રાંત કચેરી, વાંકાનેર તથા પ્રાંત અધિકારીશ્રી, વાંકાનેરની સુચના મુજબની કામગીરી)

42. એ.એમ.મહેતા- નાયબ મામલતદાર( ચોમાસુ-૨૦૨૩), ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, મામલતદાર કચેરી, હળવદ

43. એન.એ.ગઢવી- નાયબ મામલતદાર (રેકર્ડકીપર) મામલતદાર કચેરી, મોરબી (ગ્રામ્ય)

44. બી.આર.ડોડીયા- સપ્લાઇ ઇન્સપેક્ટર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, મોરબી

45. વી.જે.ચાવડા- સપ્લાઇ ઇન્સપેક્ટર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, મોરબી

46. સી.એ.પ્રજાપતિ- નાયબ મામલતદાર (રજીસ્ટ્રી) કલેક્ટર કચેરી, મોરબી તથા પી.એ.ટુ નિવાસી અધિક કલેક્ટર, મોરબીની કામગીરીનો વધારાનો હવાલો

47. કે.આઇ.જાડેજા- પુરવઠા નિરીક્ષક જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, મોરબી

48. એન.એમ.વઢેર- મુખ્ય પુરવઠા નિરીક્ષક, જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, મોરબી

49. બી.ડી.પટેલ- નાયબ મામલતદાર (પી.એ.ટુ કલેક્ટર) કલેકટર કચેરી, મોરબી

50. એફ.યુ.માથકીયા- નાયબ મામલતદાર (ચૂંટણી) જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી, મોરબી

51. કે.એ.રથવી- નાયબ મામલતદાર-ર (અપીલ/એડીએમ),પ્રાંત કચેરી, વાંકાનેર

52. એચ.એસ. રાણા- નાયબ મામલતદાર (મ.ભો.યો તપાસણી) મામલતદાર કચેરી, માળીયા (મી.)

53. એમ.બી. રાઠોડ- સપ્લાઈ ઈન્સ્પેક્ટર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, મોરબી

54. જે.બી. ઝાલા- નાયબ મામલતદાર (મતદારયાદી) મામલતદાર કચેરી, માળીયા (મી.)

- text