મોરબી અને હળવદમા બે બાઇકની ચોરી

- text


મોરબી : મોરબી જિલ્લાના બે અલગ અલગ કિસ્સામાં બે બાઇકની ચોરી થઈ છે જેમાં પ્રથમ કિસ્સામાં મોરબી નવા બસસ્ટેન્ડના પાર્કિંગમાંથી અજાણ્યા તસ્કરો હેપી નાનજીભાઈ ગડારાની માલિકીનું રૂ.40 હજારનું હોન્ડા સીબી સાઈન ચોરી ગયા હતા. જ્યારે બીજા કિસ્સામાં હળવદ દેનાબેન્ક નજીકથી તસ્કર હસમુખભાઈ ધરમશીભાઈ કણઝારીયાની માલિકીનું રૂ.10 હજારની કિંમતનું બાઈક ચોરી કરી જતા બન્ને કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text