વાંકાનેરના ઢુંવામા ચલણી નોટ ઉપર એકી, બેકીનો જુગાર રમતા બે ઝબ્બે

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી નજીક જાહેરમાં ચલણી નોટ ઉપર એકી, બેકીનો જુગાર રમતા આરોપી વરસિંગભાઈ મંગાભાઈ દેકાવાડિયા અને રમેશભાઈ મેહુલભાઈ ડાભીને પોલીસે રોકડા રૂપિયા 1150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text