મોરબીના પીપળી નજીક ખાડાને પાપે ટ્રકની પલ્ટી 

- text


મોરબી : ખાડાનગરી બની ગયેલા મોરબી શહેર જિલ્લામાં રોજે રોજ અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે ત્યારે આજે પીપળી ગામ નજીક મસમોટા ખાડા અને ગારા કીચડને કારણે એક ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. જો કે, સદભાગ્યે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાન હાની થઇ ન હતી.

- text

- text