વાંકાનેરના શાંતિનગરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં શાંતિનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મયુરભાઇ હેમતભાઇ મકવાણા, અકબરભાઇ આમદભાઇ જિંગીયા અને મયુરભાઇ હેમતભાઇ સોલંકીને રોકડા રૂપિયા 11,250 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text