મોરબીના સામાકાંઠે શિવમ હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળીના ઓપરેશનો રાહતદરે

31 ઓગસ્ટ સુધી ખાસ કેમ્પ : 5 હજારથી વધુ ઓપરેશનનો અનુભવ ધરાવતા નિષ્ણાંત ડો. વિશ્વા કોટેચાની સેવા ઘરઆંગણે : દર બુધવારે સગર્ભા બહેનોની સોનોગ્રાફી તદ્દન ફ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે શિવમ મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ ખાતે ગર્ભાશયની કોથળીના ઓપરેશન ( ટાંકા વાળા તથા ટાંકા વગરના)નો ખાસ કેમ્પ 31મી સુધી ચાલવાનો છે. જેમાં રાહતદરે ઓપરેશન કરવામાં આવશે. તો લાભ આજે જ રજિસ્ટ્રેશન કરવો.

તાજેતરમાં સરકારની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગર્ભાશયની કોથળી કાઢવાના ઓપરેશન પ્રાઇવેટ હોસ્પિટલમાં બંધ કરવામાં આવેલ છે. જેને અનુલક્ષીને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર મળી રહે એ હેતુથી તા. 31 ઓગસ્ટ સુધી ગર્ભાશયની કોથળીના ઓપરેશનનું પેકેજ ફક્ત રૂપિયા 29900માં આપવામાં આવી રહ્યું છે. આ પેકેજમાં સર્જન ચાર્જ, એનેસ્થેસિયા ચાર્જ (બેભાન કરવાનો ખર્ચ), રૂમ ચાર્જ, દવાઓ, હોસ્પિટલ ચાર્જ સામેલ રહેશે.

અહીં ડો. વિશ્વા કોટેચા ( M.S. , DNB OBGY) કે જેઓ 5000થી પણ વધુ ઓપરેશનનો અનુભવ ધરાવે છે. તેમની સેવા મળે છે. તદુપરાંત દર બુધવારે ડો.વિશ્વા કોટેચા દ્વારા સગર્ભા બહેનોની સોનોગ્રાફી તદ્દન ફ્રીમાં કરવામાં આવે છે.તકલીફ વાળા દર્દીઓ આજે જ નિષ્ણાતનો સંપર્ક કરે અને યોગ્ય તપાસ બાદ દર્દીને ઓપરેશનની જરૂર છે કે કેમ ? તે નક્કી કરવામાં આવશે.

કેવા દર્દીઓ આનો લાભ લઈ શકે છે??

● ગર્ભાશય માં ગાંઠ હોય ( ફાઈબ્રોડ)

● ગર્ભાશય નો સોજો / ખરાબી (એડીનોમાયોસિસ)

● ગર્ભાશયની દીવાલ જાડી થવી (એનડોમેટ્રિયલ હાયપરપ્લાસિયા)

● અંડાશયમાં ગાંઠ

● લાંબા સમય થી માસિક ની તકલીફ (વધારે આવવું / દુખાવો)

● ડોક્ટર એ ઓપરેશન ની સલાહ આપેલ હોય

● ગર્ભાશયની કોથળી નીચે ખસતી હોય

ઓપીડી સમય : 

સવારે 10:00 થી 1:30

સાંજે 5:00 થી 8:00

વધુ માહિતી માટે .9727527552

શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર રોડ .મોરબી -2