હળવદના ચરાડવા બસસ્ટેન્ડ પાસેથી વરલીભક્ત ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના ચરાડવા ગામે બસસ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડાની કપાત લેતા આરોપી દીપસિંગભાઈ લાખાભાઈ ચિત્રાને ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય અને રોકડા રૂપિયા 1220 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text