હળવદના ભલગામડા નજીક પગપાળા જતા આધેડને ઇકો કાર ચાલકે હડફેટે લીધા

- text


હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા – ભલગામડા રોડ ઉપર પગપાળા જઈ રહેલા ચતુરભાઈ જગમાલભાઈ ખાંભળીયા ઉ.51 નામના આધેડને ઇકો કાર નંબર જીજે – 13 – AR – 2057 નંબરના ચાલકે હડફેટે લઈ ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા હળવદ પોલીસ મથકમાં ઇકો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text