મોરબી જિલ્લામાં નવા ડીવાયએસપીને અપાયું પોસ્ટીંગ

- text


મોરબી : ગૃહ વિભાગ દ્વારા 15 જિલ્લાઓમાં નવા ડીવાયએસપીને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં ડીવાયએસપી તરીકે નિકુંજ કનૈયાલાલ પટેલની નિમણુંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ ડીવાયએસપી યંગ છે. તેઓનું આ પ્રથમ પોસ્ટિંગ છે. આ પોસ્ટિંગથી પોલીસ વિભાગનો બોજ હળવો બનશે.

- text

- text