મોરબી શહેર અને માળીયા તાલુકાના ખેડૂતો એ ટ્રેક્ટર સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

- text


એ.જી.આર-50 ટ્રેક્ટર સહાય માટે તા. 31 જુલાઈ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

- text

મોરબી : મોરબી જિલ્લામાં એ.જી.આર-50 યોજના અંતર્ગત ટ્રેક્ટર ઘટકમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ આઈ-ખેડૂત પોર્ટલ મોરબી શહેર અને માળીયા તાલુકાના ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકે તે માટે તા.31 જુલાઈ સુધી ખુલ્લુ રહેશે. સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ વહેલા તે પહેલાના ધોરણે સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર સાધનિક કાગળો સાથે ઓનલાઈન અરજી કરવી.

- text