મોરબીમાં મારૂતિ સુઝુકી ઓથોરાઈઝ એક્સીડેન્ટલ રીપેર વર્કશોપ ‘ડ્રિમ વ્હીકલ’નો શુભારંભ

 

આપની કારનું એક્સિડન્ટ થયા બાદ કે ડેમેજ થયા બાદની તમામ સર્વિસ મળશે : અદ્યતન મશીનરી સાથે ટ્રેઇન્ડ સ્ટાફ દ્વારા અપાશે સંતોષકારક સર્વિસ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં મારૂતિ સુઝુકી ઓથોરાઈઝ એક્સીડેન્ટલ રીપેર વર્કશોપ ‘ડ્રિમ વ્હીકલ’નો શુભારંભ થયો છે. અહીં આપની કારનું એક્સિડન્ટ થયા બાદ કે ડેમેજ થયા બાદની તમામ સર્વિસ એકદમ સરળતાથી મળશે. તો એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો.

મોરબીના સામાકાંઠે પીપળી-કેરાળા રોડ ઉપર જેતપર હાઇવે પર ધર્મ ગોલ્ડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નં.2માં ડ્રિમ વ્હીકલ કાર્યરત થયું છે. જે મારૂતિ સુઝુકી કંપનીનો ઓથોરાઈઝડ એક્સીડેન્ટલ વર્કશોપ છે. મારુતિ સુઝુકીની કોઈપણ કાર/વ્હિકલનું એક્સિડન્ટ રિપેર વર્ક અહીં થઈ જશે. આ બોડી શોપ અત્યારનુ લેટેસ્ટ છે. જે બધા જ અદ્યતન ઇકવિપમેન્ટ ધરાવે છે.

અહીં કસ્ટમર લોન્જ, લેટેસ્ટ બોડીશોપ ઇકવિપમેન્ટ, ફાઇનલ ઇન્સ્પેકશન બે સહિતના વિભાગો છે. અહીં ટ્રેઇન્ડ સ્ટાફ દ્વારા જ તમામ રીપેરીંગ વર્ક કરવામાં આવે છે. વધુમાં અહીં કેશલેસ બેનિફિટ પણ મળે છે. તો એક વખત આ વર્કશોપની મુલાકાત લેવા પધારો.

ડ્રિમ વ્હીકલ
પ્લોટ નં 2, ધર્મ ગોલ્ડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પીપળી-જેતપર હાઇવે, પીપળી- કેરાળા રોડ, મોરબી-2
મો.નં. 9227775709
મો.નં.7874008604
મો.નં. 9227775723