મોરબીના સરકીટ હાઉસ નજીક વરલી મટકાના આંકડા લેતા એક પકડાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સરકીટ હાઉસ નજીક વિદ્યુતનગરના ઢાળીયા પાસેથી આરોપી વિનોદ મનુભાઈ વરાણીયા રહે.ત્રાજપર વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય અને રોકડા રૂપિયા 1300 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text