મોરબીમાં “જયાબેન રમેશભાઈ હોસ્પિટલ”નો આજથી શુભારંભ, ૨૦મી સુધી ફ્રી નિદાન કેમ્પ

 

હોસ્પિટલમાં ૨૪ x ૭ ઈમરજન્સી સારવાર અને ટ્રોમા સેન્ટર કાર્યરત : સરકારની વાહન અકસ્માત યોજના અંતર્ગત સારવારની સુવિધા

(પ્રમોશનલ આર્ટીકલ) મોરબી : મોરબી શહેરમાં અતિ આધુનિક સુવિધાઓ સાથે “જયાબેન રમેશભાઈ હોસ્પિટલ” નો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તારમાં આજથી હોસ્પિટલ શરૂ થઈ છે. ત્યારે આ શુભારંભ પ્રસંગે જાહેર જનતા માટે તા. ૧૦ થી ૨૦ જુલાઈ સુધીનો ૧૧ દિવસીય નિઃશુલ્ક નિદાન કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં જયાબેન રમેશભાઈ હોસ્પિટલનો શુભારંભ થયો છે જેમાં ફૂલ ટાઈમ ICU વિભાગ (ક્રીટીકલ કેર) અને ટ્રોમા સેન્ટર વિભાગ કાર્યરત રહેશે. આ શુભ પ્રસંગ નિમિતે તા. ૧૦ જુલાઈ થી તા. ૨૦ જુલાઈ સુધી દરરોજ સવારે ૧૦ કલાકથી બપોરે 1 કલાક તેમજ સાંજે ૫ થી ૮ કલાક સુધી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઓર્થોપેડિક વિભાગમાં ડો. દિવમ વિડજા (ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જન), ડો. ઉત્કર્ષ પટેલ (જનરલ સર્જન અને લેપ્રોસ્કોપી સર્જન), ડો. રવિ પટેલ (જનરલ મેડીસીન વિભાગ), અને ડો. વિવેક પટેલ (મેડીસીન અને ક્રીટીકલ કેર વિભાગ) સેવા આપશે.

જયાબેન રમેશભાઈ હોસ્પિટલમાં આટલી સુવિધાઓ મળશે

હોસ્પિટલમાં 24 x 7 ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ
● કારખાનામાં થતી ઈજાની તાત્કાલિક સારવાર માટે શ્રેષ્ઠ સ્થળ
● 24 x 7 ઈમરજન્સી એન્ડ ICU સારવાર તેમજ ટ્રોમા સેન્ટર કાર્યરત રહેશે
● ઓપરેશન થિએટર (અતિ આધુનિક સાધનોથી સજ્જ મોડ્યુલર ઓ.ટી. )
● ઇન્ડસ્ટ્રીયલ ટ્રોમા (ફેકટરીમાં થતી ગંભીર અકસ્માતની ઈજામાં સચોટ સારવાર)
● જોઈન્ટ રીપ્લેસમેન્ટ
● આર્થ્રોસ્કોપી
● સરકારની વાહન અકસ્માત યોજના અંતર્ગત સારવાર ઉપલબ્ધ
● લેપ્રોસ્કોપી – દૂરબીનથી ઓપરેશન (સારણગાંઠ, પિત્તાશય, એપેંડીક્સની સારવાર)
● હરસ, મસા, ભગંદરનું ઓપરેશન
● પથરીનું ઓપરેશન
● બર્ન્સ
● ઈમરજન્સી – ઝેરી દવાની અસર, સર્પદંશ, હાર્ટ એટેક, પેરાલીસીસની અસર

સ્પેશ્યાલીટી વિભાગ અંતર્ગત ઉપલબ્ધ સારવાર

યુરોલોજી
● નેફ્રોલોજી
● આર્થ્રોસ્કોપી
● ગેસ્ટ્રોસર્જન
● કાર્ડિયોલોજી
● ન્યુરોલોજી

હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ખાસ ૧૧ દિવસીય ફ્રી નિદાન કેમ્પ યોજાશે

કેમ્પની તારીખ : ૧૦ જુલાઈ થી ૨૦ જુલાઈ ૨૦૨૩
● કેમ્પનો સમય : સવારે ૧૦ થી બપોરે ૧, સાંજે ૫ થી ૮ સુધી
● સ્થળ : JR Hospital (જયાબેન રમેશભાઈ હોસ્પિટલ)
૭, સાવસર પ્લોટ, ક્રિષ્ના ટ્રાવેલ્સ પાછળ, મોરબી

કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી
મોબાઈલ નંબર : ૯૫૮૬૬ ૨૫૪૪૪