VACANCY : શાહ કેશવલાલ મનજીભાઈ એન્ડ કંપનીમાં 3 જગ્યા માટે ભરતી

મોરબી(પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ટ્યુબ,ટાયર, બેરિંગ, ગ્રીસ, ઓઇલનું વેચાણ કરતી પેઢી શાહ કેશવલાલ મનજીભાઈ એન્ડ કંપનીમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો વોટ્સએપ અથવા કોલ ઉપર સંપર્ક કરી શકે છે.


● માર્કેટિંગ સ્ટાફ -1(M)

ગુડ ઇન કોમ્યુનિકેશન સ્કિલ


● એકાઉન્ટન્ટ -1 (M/F)

કમ્પ્યુટર વર્ક< એકાઉન્ટિંગ


● જનરલ સ્ટાફ -1(M)

10 પાસ અભ્યાસ


સ્થળ : પટેલ ઇલેક્ટ્રોનિક્સ પાસે,

ત્રિકોણ બાગ નજીક,

મોરબી

મો.નં.9081055155