મોરબીના લીલાપર મચ્છુ ડેમ નજીક બેબોની દારૂની ભઠ્ઠી પકડાઈ

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે લીલાપર મચ્છુ ડેમ નજીક વોકળા કાંઠેથી આરોપી કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા દ્વારા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો આથો તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 2500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text