મોરબીના યુવા અગ્રણીની ગીર સોમનાથ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂંક

- text


મોરબી : કોંગ્રેસના પ્રવક્તા તરીકે કાર્યરત અને NSUI તેમજ યુવા કોંગ્રેસનું સફળ નેતૃત્વ મોરબી જિલ્લાને પૂરૂં પાડી તેમની સંગઠનનાં રાજનીતિજ્ઞ બનેલા દેવેન્દ્રસિંહ જાડેજાની ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી તરીકેની નિમણૂંક કરવામાં આવી છે.

- text

આ જવાબદારી મળવા બદલ તેમણે જણાવ્યું હતું કે તેમને મળેલી આ નવી જવાબદારી બધાને સાથે રાખી સંગઠનને વધારે મજબૂત બનાવી યુવાનોનાં પ્રશ્નોને વાચા આપીશ અને યુવાનોને કોંગેસની વિચારધારા સાથે જોડવાનું કાર્ય કરીશ તેમજ પક્ષે સોંપવામાં આવેલી જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવીશ. દેવેન્દ્રસિંહ જાડેજાને નવી જવાબદારી બદલ કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ યુવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text