મચ્છોયા આહીર સમાજ દ્વારા મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીનું સન્માન કરાયું

- text


મોરબી : મચ્છોયા આહીર સમાજ દ્વારા નવનિયુક્ત મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ રમુભાઈ મીયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા મચ્છોયા આહીર સમાજના પ્રમુખ જયદીપભાઈ કનુભાઈ હુુંબલ, મોરબી નગરપાલિકાના પવડીના પૂર્વ ચેરમેન દેવાભાઈ અવાડીયા, ઉકાભાઈ રાઠોડ, દેવદાનભાઈ ડાંગર, નારણભાઈ બોરીચા, કાળુભાઈ ચાવડા તેમજ મચ્છોયા આહીર સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text