મોરબીના આંદરણા નજીક ખેત શ્રમિકે ઝેરી દવા પી લીધી

- text


મોરબી : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં ખેત મજૂરી કરતા દલાભાઈ બસીરભાઈ નાયક ઉ.20 નામના ખેત શ્રમિકે મોરબી તાલુકાના આંદરણા ગામ નજીક ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text