મોરબી ગાંધીચોકમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી ગાંધીચોકમાં હોસ્પિટલના ઝાંપા પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા મિથુન ઉર્ફે કાંતિલાલ દેવરાજભાઈ ડાભી, હુસેન મહમદભાઈ ભટ્ટી અને સુલતાન સરમણભાઈ સુમરા નામના ત્રણ જુગારીઓને રોકડા રૂપિયા 13,200 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text