નેકનામ પડધરી રોડ ઉપર ગોળાઇમાં બાઈક સ્લીપ થઇ જતા યુવાનનું મૃત્યુ 

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જતા રોડ ઉપર નેકનામ નજીક ગોળાઇમાં બાઈક સ્લીપ થઇ જતા મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં ટંકારા તાલુકાના જીવાપર ગામે ભાગમાં વાડી વાવતા આદિવાસી શ્રમિક દિનેશભાઇ રાયસીંગભાઇ બધેલનું મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે મૃતકની પત્નીની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text