મોરબીના લાલપર ગામની સીમમાંથી બાઈક ચોરાયું 

- text


મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ ઓરસન અજંતા એપાર્ટમેન્ટના ખુલ્લા પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો તસ્કર તન્વીરભાઈ સલીમભાઇ કોંઢીયાની માલિકીનું રૂપિયા 10 હજારની કિંમતનું બાઈક ચોરી જતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text