માળીયા હાઇવે ઉપર દેશી દારૂ ભરેલી વર્ના કાર ઝડપાઇ

- text


મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર હોનેસ્ટ ચેક પોસ્ટ નજીકથી માળીયા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન જીજે – 01 – KR – 1082 નંબરની વર્ના કારમાંથી 80 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 1600 કબ્જે કરી રૂપિયા 2,016,00નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી નિઝામ ફતેમહામદ મોવર વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text