મોટા દહીસરા કન્યા પ્રાથમિક શાળાએ ક્વિઝ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો

- text


મોરબી : મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બ્લોક કક્ષાએ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 શાળાઓએ ભાગ લીધો હતો. જેમાંથી મોટા દહીસરા કન્યા પ્રાથમિક શાળાએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ બાલાસરા મિત્સુ અને હુંબલ ધાર્મિકને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text

- text