વાંકાનેર હાઇવે ઉપર પ્રેમજીનગર નજીક સ્વીફ્ટ ચાલકે બાઇકને હડફેટે લીધું, બે ઇજાગ્રસ્ત

- text


વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર પ્રેમજીનગર નજીક સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળેલ જીજે – 36 – B – 5036 નંબરના સ્વીફ્ટ ચાલકે જીજે – 36 – AA – 5632 લઈને જતા ફરિયાદી રાજેશભાઇ સોંડાભાઈ પરમાર અને બાઈક પાછળ બેઠેલ સાહિલ ભલાભાઈ મકવાણાને હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text