રેલવે દ્વારા રાજકોટ-અમદાવાદ વચ્ચે ડબલ લાઇન ઇલેક્ટ્રિક કાર્ય પૂર્ણ

- text


અધિકારીઓએ લીલીઝંડી આપી પ્રથમ ટ્રેન દોડાવી 

મોરબી : રેલવે દ્વારા રાજકોટ-અમદાવાદ વચ્ચે ડબલ લાઇન ઇલેક્ટ્રિક કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જેને પગલે અધિકારીઓએ લીલીઝંડી આપી પ્રથમ ટ્રેન દોડાવી હતી.

રાજકોટ અમદાવાદ ડબલ લાઈન ઇલેક્ટ્રિક કાર્ય પૂર્ણ થતાં રેલવેના પી.સી. ઇ. ભવરિયા તેમજ ચીફ એન્જીનીયર સિંગ, રોહિત કુમાર અને ડિવિઝન એન્જીનીયર અજય કુમાર, વિકાસ ગુપ્તા સાયહે સેફટી એક્સપર્ટ એવહ. જુનેજાએ ટ્રેનને લીલીઝંડી આપેલ હતી. જેથી હવે ડીઝલની મોટી બચત થશે અને કિંમતી હૂંડિયામણ પણ બચશે.

- text

- text