મોરબીના ટીંબડી ગામેથી પરિણીતા લાપતા

- text


મોરબી : મોરબીના ટીંબડી ગામે શક્તિ પેકેજિંગમાં મજૂરી કામ કરતા સુભાષભાઈ રામસિંગ ભીલની પત્ની કૃષ્ણાબાઈ ભીલ ઉ.વ.35 કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. જેને પગલે તેમના પતિએ તાલુકા પોલીસ મથકે લાપતા અંગે અરજી દાખલ કરી તપાસની માંગ કરી છે.

- text

- text