મોરબીમાં ભાગવત સપ્તાહમાં હાજરી આપતા રાજકીય અગ્રણીઓ

- text


મોરબી : મોરબીમાં ધૂનડા રોડ ઉપર સનસિટી ગ્રાઉન્ડમાં ભાગવત સપ્તાહ પારાયણ ચાલી રહી છે. જેમાં સવારે 9થી 11:30 દરમિયાન મોટી સંખ્યામાં શ્રોતાઓ કથા શ્રવણ અર્થે આવી રહ્યા છે.

- text

આ કથામાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઇ સોમાણી તેમજ હાર્દિક પટેલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

- text