ઘુંટુ નજીકના વિસ્તારોમાં કાલે મંગળવારે વીજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિવિધ વિસ્તારોમાં કાલે તા.૬ના રોજ વીજ પુરવઠો મેન્ટેનન્સ હેતુ બંધ રાખવામાં આવનાર છે. જેમાં લિવા ઇન્ડસ્ટ્રીયલ ફીડરમા ૮:૦૦ થી ૧૭:૦૦ વાગ્યા સુધીવીજ પુરવઠો બંધ રહેશે. લેવીનઝા ઇન્ડસ્ટ્રીયલ ફીડરમા ૧૦:૦૦ થી ૧૩:૦૦ વાગ્યા સુધીવીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર, ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.

- text

- text