માટેલ નજીક ક્રેવિટા ગ્રેનાઇટોમાં વૃક્ષારોપણ

- text


મોરબી : માટેલ ખાતે ક્રેવિટા ગ્રેનાઇટો પ્રા.લિ.માં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કંપની ના પ્રાંગણમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વૃક્ષોનુ વાવેતર કરાયું હતુ. જેમાં ગુજરાત ગેસના અધિકારીઓ નરેન્દ્રભાઇ બારહટ, રમેશભાઇ ચાવડા, ક્ષિતિજભાઇ નાણાવટી હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષ એજ જીવનનો સંદેશ હાજર અધિકારીઓ દ્રારા આપવામાં આવેલ હતો.

- text

- text