મોરબીના બેલા નજીક સિરામિક ફેકટરીમાં ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લેકમી સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા સંજુ પન્નાલાલ ઘોર ઉ.27 નામના યુવાનનું લેબર કવાટર્સના ત્રીજા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text