મોરબીના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમાકુ નિષેધ દિવસની ઉજવણી

- text


મોરબી : મોરબીના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર ડો. સી.એલ. વારેવડીયા, ડો. ડી.એસ. પાંચોટીયાના માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વ્યસનમુક્તિ શપથ, રેલી, લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. આ વેળાએ ગ્રામજનો સહિતનાએ હાજરી આપી હતી.

- text

- text