મોરબી સબ જેલની મુલાકાત લેતા જજ બી.એસ.ગઢવી

- text


 

મોરબી : જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના જજ અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી.એસ.ગઢવી દ્વારા સબ જેલની મુલાકાત લેવામાં આવી હતી. આ વેળાએ તેઓએ જેલમાં કામગીરીની સમીક્ષા કરી અને તમામ આરોપી, કેદી /બહેનોને રૂબરૂ મળી પોતાના કેસ માટે જરૂરિયાત મુજબ સરકારી મફત કાનૂની સલાહ તેમજ મફત વકીલ આપવા અંગેની સલાહ આપી હતી. મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલર પી.એમ.ચાવડા સાથે રહેલ હતા.

- text

- text