જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડ દલવાડીની નિમણૂકને આવકારતા કાંતિલાલ

- text


ધારાસભ્યએ રૂબરૂ શુભકામનાઓ પાઠવી અભિનંદન આપ્યા

મોરબી : જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડ દલવાડીની નિમણૂકને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આવકારી છે. ધારાસભ્યએ નવનિયુક્ત પ્રમુખને રૂબરૂ મળી શુભકામનાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડીની નિયુક્તિ કરવામાં આવી છે. આ નિયુક્તિને આવકારી કાંતિલાલ અમૃતિયાએ નવા પ્રમુખની રૂબરૂ મુલાકાત લઈને તેઓને શુભકામનાઓ આપી હતી. આ સાથે જિલ્લા સંગઠનને લઈને જરૂરી ચર્ચા પણ કરી હતી.

- text

- text