મોરબીમાં હળવદના યુવાનનો મોબાઈલ ચોરાયો

- text


મોરબી : મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી મૂળ રાજકોટ અને હાલ હળવદ રહેતા મયુર અરવિંદભાઈ રાજ્યગુરુ નામના યુવાનનો રૂપિયા 7000ની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text