મોરબી નિવાસી સંગીતાબેન દિવ્યકાન્તભાઈ ભાટીયાનું અવસાન

- text


મોરબી: મોરબી નિવાસી સંગીતાબેન દિવ્યકાન્તભાઈ ભાટીયા (ઉં. વ. 48) તે ગોવિંદભાઈ હરખજીભાઈ ભાટિયા તથા સ્વ. શાંતાબેન ગોવિંદભાઈ ભાટિયાના પુત્રવધુ, તે દીવ્યકાંતભાઈ ભાટિયાના પત્ની, તે જીત તથા સ્વ. તન્વીના માતા, તે નિધિબેન જીતભાઈ ભાટીયાના સાસુનું તારીખ 23-5-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 25-5-2023 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, રવાપર ગામ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text