કમાભાઈએ હળવદ યાર્ડમાં વેચ્યા તલ 

- text


હળવદ : ડાયરાના કાર્યક્રમમાં ધૂમ મચાવીને ખ્યાતનામ બનેલા કમાભાઈ અત્યારે સૌરાષ્ટ્રની સેલિબ્રિટી તરીકે ઉભરી આવ્યા છે. અત્યારે ચો મેરથી લોકો કમાભાઈ ઉપર પ્રેમ વરસાવી રહ્યા છે. તેવામાં કમાભાઈ પોતાના ગામ કોઠારીયાથી હળવદ માર્કેટિંગ યાર્ડમાં તેમના પિતા સાથે તલ વેચવા આવ્યા હતા. આ વેળાએ ખેડૂતોએ તેમની સાથે વાતચીત કરી ફોટો પડાવી હળવી પળો માણી હતી.

- text

- text