ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા 28મીએ રાહતદરે નોટબુક અને સ્કૂલબેગનું વિતરણ કરાશે

- text


મોરબી : મોરબીમાં ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન – ધરમપુરના સહયોગથી આગામી તા.28ને રવિવારે સવારે 9થી 1 અને બપોરે 4થી 7 વાગ્યા દરમિયાન કાલિકા પ્લોટ શેરી નંબર-3, ડાયમંડ બ્યુટી પાર્લર પાછળ રવાપર રોડ મોરબી ખાતે રાહતદરે નોટબુક-ચોપડા, કંપાસ અને સ્કૂલબેગનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા કોલેજ બુક, નોટબુક, કંપાસ બુક, સ્કૂલ બેગનું રાહતદરે વિતરણ કરવામાં આવશે. જેનો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે અને વધુ માહિતી માટે 9408101954 ઉપર સંપર્ક કરવો.

- text

- text