મોરબીના ટીંબડી ગામે લકુમ પરિવાર દ્વારા રામામંડળનું આયેજન

- text


મોરબી : મોરબીના ટીંબડી ગામમાં પીરની દરગાહ પાસે આગામી તા. ૨૩મે ને મંગળવારે લકુમ પરિવાર દ્વારા અમરાપરના પ્રખ્યાત મોટું રણુંજાના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ટીંબડી ગામ તેમજ આસપાસની ધર્મપ્રેમી જનતાને આ રામામંડળના કાર્યક્રમનો લાભ લેવા દિનેશભાઈ લકુમ (૭૫૬૭૫૩૪૨૪૨) દ્વારા નિમંત્રણ પાઠવવમાં આવ્યું છે.

- text

- text