VACANCY : ફેમસ વિટ્રીફાઇડમાં 10 જગ્યાઓ માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સરતાનપર રોડ ઉપર કાર્યરત ખ્યાતનામ ફેમસ વિટ્રીફાઇડમાં 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ મો.નં. 98251 50439 ઉપર વોટ્સએપ કરવા જણાવાયું છે. કોલનો સમય સાંજે 4થી 6નો રહેશે.


માર્કેટિંગ ડોમેસ્ટીક – 2 (M)
અનુભવ : 1 વર્ષ / ફ્રેશર્સ
અભ્યાસ : ગ્રેજ્યુએટ
ભાષા : ગુજરાતી/હિન્દી/ઇંગ્લિશ

માર્કેટિંગ એક્સપોર્ટ – 4(M)
અનુભવ : 1 વર્ષ / ફ્રેશર્સ
અભ્યાસ : ગ્રેજ્યુએટ
ભાષા : ગુજરાતી/હિન્દી/ઇંગ્લિશ

બિલિંગ એન્ડ ડીસ્પેચ – 2 (M)
અનુભવ : 1 વર્ષ / ફ્રેશર્સ
અભ્યાસ : ગ્રેજ્યુએટ
ભાષા : ગુજરાતી/હિન્દી/ઇંગ્લિશ

લોડિંગ સુપરવાઈઝર -2(M)
અનુભવ : 1 વર્ષ / ફ્રેશર્સ
અભ્યાસ : 12 પાસ
ભાષા : ઇંગ્લિશ લખવુ-વાંચવું