પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ ઉવર્શીબેન પંડ્યાનું સન્માન 

- text


મોરબી : મોરબી જિલ્લાના ઉવર્શીબેન પંડ્યાને ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તે બદલ મોરબી જીલ્લા મહિલા મોરચાના દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે તેમના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દિપીકા બેન સચિનભાઇ સરડવા , મોરબી જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સંગીતાબેન ભીમાણી, મહામંત્રીઓ, મહિલા મોરચાના હોદ્દેદારો તેમજ મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text