માળીયામા વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : માળીયા શહેરના વાગડીયા ઝાપા નજીકથી પોલીસે દોસમામદ મામદભાઈ કટિયા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 520 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text