VACANCY : ઈગલ સિક્યુરિટી દ્વારા ગાર્ડ અને ફિલ્ડ ઓફિસરની ભરતી

 

મોરબી, મેટોડા,રાજકોટ અને શાપર વેરાવળ માટે અલગ અલગ જગ્યા ખાલી : રહેવાં-જમવા સહિતની અનેક સુવિધા


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટની પ્રખ્યાત ઈગલ સિક્યુરિટી દ્વારા મોરબી, મેટોડા,રાજકોટ અને શાપર વેરાવળ માટે સિક્યુરિટી ગાર્ડ અને ફિલ્ડ ઓફિસરની ભરતી જાહેર કરી છે. જેમાં કર્મચારીઓને રહેવા- જમવાની સુવિધા સાથે PF, ESIC, વીમાનો લાભ પણ મળશે.


◆ મોરબી
સિક્યુરિટી ગાર્ડ
પગાર રૂ.11,000થી 15,000
મો.નં.9825326038
મો.નં.9825326055
◆ શાપર વેરાવળ
લેડીઝ ગાર્ડ
પગાર રૂ. 13,000
સિક્યુરિટી ગાર્ડ
પગાર રૂ. 10,000થી 13,000
મો.નં.8735004999
મો.નં.8735005666
◆ મેટોડા
સિક્યુરિટી ગાર્ડ
પગાર રૂ.10,000થી 13,000
મો.નં.9537853820
◆ રાજકોટ
સિક્યુરિટી ગાર્ડ
પગાર રૂ.9000થી 14,000
મો.નં.8735096111
મો.નં.7041020308
◆ મોરબી-મેટોડા-રાજકોટ- શાપર વેરાવળ
ફિલ્ડ ઓફિસર
પગાર રૂ.22,000થી 30,000
મો.નં.9825326308
મો.નં.9104041333